ગુજરાત
Trending
આંતરરાષ્ટ્રીય માનવાધિકાર ન્યાયિક સુરક્ષા પરિષદ ગુજરાત પ્રદેશ ટિમ દ્વારા દેગમડા મહીસાગર મંદિર ખાતે મિટિંગ રાખવામાં આવી.

આજ રોજ
હતી પ્રદેશ પ્રમુખ શ્રી ગૌરીશંકર પંચાલ, પ્રદેશ ઉપપ્રમુખ શ્રી સુરમાભાઇ ખાંટ, પ્રદેશ સંગઠન સચીવ શ્રી રાયજીભાઇ તલાર, જયંતીભાઈ સોલંકી મહીસાગર જિલ્લા પ્રમુખ શ્રી શૈલેષભાઈ બારીયા.
મહીસાગર જિલ્લા સચીવ શ્રી ગણપતસિંહ ચાવડા, કાળુભાઇ માલીવાડ, ખેમાભાઇ પટેલ, અંબાલાલ પટેલીયા, નાનાભાઈ, કનુભાઈ, વિરપુર તાલુકા પ્રમુખ શ્રી બાબુભાઇ પગી, બાલાસિનોર તાલુકાના પ્રમુખ શ્રી અજીતસિંહ ઠાકોર, ગુજરાત 24 અપડેટ ન્યુઝ એડીટર પર્વતભાઇ ખાંટ, જેવા પદ અધીકાર મિત્રો હાજર રહ્યા પ્રદેશ ટિમ દ્વારા સંગઠન મજબુત બને અને દરેક જીલ્લા માં અલંગ અલંગ કાર્યકમો યોજાનાર છે નવા માણસો જોડવામાં આવે એક બીજા સાથે મળીને કામ કરીએ સંસ્થા નું નામ રોશન થાય તેવા પ્રયાસો કરવા માં આવે આવનારા દિવસોમાં સંસ્થા દ્વારા નવું શીખવા મળે

