ગુજરાત
Trending

રાયમલ ખાંટના મુવાડા રસ્તા નું દબાણ,દૈનિક અવરજવર મુશ્કેલ

રાયમલ ખાંટના મુવાડા રસ્તા નું દબાણ પાંટા પંચાયત
બ્રેકિંગ ન્યૂઝ

મહીસાગર જિલ્લાના રાયમલ ખાંટ ગામે માર્ગ સમસ્યા.
રાયમલ ખોટના મુવાડા તરફ જતા મુખ્ય રસ્તા પર ભારે દબાણની સમસ્યા ઉભી થઈ છે.

સ્થાનિક ગ્રામજનોનો આક્ષેપ છે કે રસ્તાના દબાણ અંગે પાંટા પંચાયતમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજી સુધી કોઈ સમાધાન કરવામાં આવ્યું નથી.

રસ્તાની દયનીય સ્થિતિને કારણે વાહન વ્યવહાર તથા દૈનિક અવરજવર મુશ્કેલ બની રહી છે. ખાસ કરીને વરસાદી મોસમમાં કાદવ અને ખાડાઓને કારણે લોકોના જીવને જોખમ ઉભું થઈ રહ્યું છે.

ગ્રામજનોએ માંગણી કરી છે કે તાત્કાલિક અસરથી પાંટા પંચાયત અને તંત્ર દ્વારા આ રસ્તાની મરામત કરવામાં આવે

જેથીઅવરજવરમાંથી થતા જોખમને અટકાવી શકાય.

રીપોર્ટર :- ભરતભાઇ 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!