ગુજરાત
Trending

બેંકીંગ ન્યુઝ મહિસાગર

તારીખ ૧૧-૦૯-૨૦૨૫

મહીસાગર જુના રાબડીયા ગામે ( SDRF )સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને ફાયર બ્રિગેડ તથા ( NDRF ) અધીકારી પોલીસ અધીકારી ની ટીમ દ્રારા જ્યારે પુરગ્રસ્ત સ્થિતિ જેવી ઘટના બને ત્યારે માણસો ને કય રીતે સલામત રીતે બહાર કાઢવા માટે સુ કરવું જોઈએ કય રીતે ઘરે ઉપયોગ માં લેવાયેલી વેસ્ટેઝ વસ્તુઓને ઉપયોગ મદદરૂપ થશે એ વિશે સમજાવતાં અને પેકટીકલ પણ કરી ગામ લોકો ને જાગૃત કરવા નું ઉદાહરણ તરીકે તેલ ની પ્લાસ્ટિક ડબ્બી, પાણી બોટલ,ટયુબ ,રચ્છી,દોયળા નેં બે બાજુ સિડી ની જેમ બાંધી ને બચાવી શકાય જ્યારે ઘર માં ગેસ લીકેજ થાય છે તો કેવી રીતે બહાર અથવા તેના થી બચવા માટે ગોદળુ વડે લીકીજ થતું બંધ કરવા ની વિવિધ રીત સમજાવી અધીકારી તેમન (SDRF) ની ટીમ દ્રારા માહિતી આપવામાં આવી આ આવેલ અધીકાર નું સન્માન ગામના આગેવાનો દ્વારા ગુલદસ્તો આપી કરવામાં આવ્યું ગામના આગેવાનો, યુવાનો, વડીલો,બહેનો, હાજર રહ્યા અને આવેલ અધીકારી સાથે ટિમ નો આભાર માન્યો

રિપોર્ટર:- ગણપતસિંહ ચાવડા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!