ગુજરાત
Trending

માનનીય પ્રધામંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદી સાહેબ નાં જન્મ દિવસ નિમત્તે યોજનાર સેવા પખવાડીયા કાર્યકમમાં ધારાસભ્ય ફતેસિંહ સાહેબ, ભારતીય જનતા પાર્ટી કાર્યકરો હાજર રહ્યા .

તારીખ -13/09/2025

માનનીય પ્રધામંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદી સાહેબ નાં જન્મ દિવસ નિમત્તે યોજનાર સેવા પખવાડીયા કાર્યકમ અંતર્ગત યોજનાર વિવિધ કાર્યકમ યોજનાર ને આયોજન હેતુલક્ષી આજ રોજ કાલોલ નાં ભારતીય જનતા પાર્ટીના નેતા ધારાસભ્ય ફતેસિંહ સાહેબ તાલુકા ના વિધાનસભા કાર્યલય શાળા માં આયોજન કરવામાં આવ્યું હતું. કાલોલ તાલુકા ના ભારતીય જનતા પાર્ટી કાર્યકરો તથા નગર પાલિકા નાં સભ્યો તથા નગરજનો ઉપસ્થિત રહી કાર્યકમ અંતર્ગત વિવિધ ચર્ચા કરવા માં આવી.

રિપોર્ટર – પંકજસિંહ પરમાર (કાલોલ પંચમહાલ)

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also
Close
Back to top button
error: Content is protected !!