ગુજરાત
Trending

ખાનપુર તાલુકાના લીમડીયા APMC ખાતે NMEO યોજના અંતર્ગત ખેડૂતો માટે તાલીમ કાર્યક્રમ યોજાયો

બ્રેકિંગ ન્યૂઝ

ખાનપુર તાલુકાના લીમડીયા APMC ખાતે નેશનલ મિશન ઓલ એડિબલ NMEO યોજના અંતર્ગત ખેડૂત માટે એક તાલીમ કાર્યક્રમ નુ આયોજન કરવામા આવ્યુ

આ પ્રસંગે મહાનુભાવો જેમા જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી જે આર પટેલ ટેક્નિકલ સપોર્ટ એજન્સી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વેજલપુર ના ડોક્ટર કનકલતા ડોક્ટર જયપાલ સિંહ જાદવ મદદનીશ ખેતી નિયામક દેસાઈ સાહેબ અને સાજીદ વોરા વિસ્તરણ અધિકારી જગદીશ શર્મા એ પી એમ સી ના ચેરમેન ભુલા ભાઈ તથા ગ્રામ સેવકો હાજર રહ્યા

રીપોર્ટર:- રેશભાઈ માલીવાડ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also
Close
Back to top button
error: Content is protected !!