
તારીખ -10/09/2025
વાર – બુધવાર
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના શામળદેવી પાસે અકસ્માત સર્જાયો હતો. તેમાં ટ્રક ઓવર લોડીંગ માલ લઈ ને જઈ રહી હતી ત્યારે ડ્રાઈવર ટ્રક પર થી કાબૂ ગુમાવતા રસ્તા ની બાજુ માં પલટી મારી હતી તે દરમ્યાન કોઈ વાહન ચાલક તથા કોઈ પસાર થઈ રહ્યું ન હતું. મોટી દુર્ઘટના ટળી હતી. અકસ્માત દરમિયાન કોઈ જાનહાનિ થઈ નથી.
રિપોર્ટર – પંકજસિંહ પરમાર (કાલોલ પંચમહાલ)
